Posts

રાવણ રહસ્ય

 *રાવણ રહસ્ય* *થોડું આ પણ જાણી લઈએ* *રાવણ એટલે કોણ?* *શું રાવણ કોઈ પંડિત હતો?* *શુ રાવણ દૈત્ય કે કોઈ દાનવ હતો?* *શુ રાવણ કોઈ અશુર હતો?* *શુ રામાયણ મા જે રાવણ નુ પાત્ર દર્શાવવા મા આવ્યું છે તે સાચું છે?* *શુ રામ રાવણ યુદ્ધ એક રહસ્ય છે કે પછી દન્તકથા આધારિત કોઈ કાલ્પનિક કથા જ છે?* *અહીંયા સવાલ તે પણ થાઈ છે કે એક અશુર એક દાનવ પંડિત કેવી રીતના હોઈ શકે?* *અને એક પંડિત દાનવ કે અસુર કેવી રીતના હોઈ શકે?* *શું 16/સપ્ટેમ્બર-1976 ના સુપ્રીમ કોર્ટ ના ચુકાદા મુજબ અને ફરિયાદ નંબર-291/1971 મુજબ રામાયણ એક કાલ્પનિક મનઘડત અને દન્તતકથા આધારિત એક  કહાની છે?* *આવો જાણીયે વિસ્તાર થી* *શરૂઆત કરીશુ રાવણ રહસ્ય થી તો મારાં ખ્યાલ મુજબ અને મારાં વાંચન મુજબ રાવણ નામનું કોઈ પાત્ર હતું જ નહીં આ હું નથી કહેતો ઇતિહાસ કહે છે કે રાવણ એક કાલ્પનિક પાત્ર છે* *પહેલા તો રાવણ નો સાચો ઇતિહાસ સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીશુ* *રાવણ નુ સાચું નામ હતું બ્રુહદ્રથ મોર્ય જે મોર્ય વંશજ ના દસ મા રાજા હતા* *મોર્ય વંશજનો ના કુલ દસ રાજાઓ થયા છે પ્રથમ(ચંદ્રગુપ્ત મોર્ય)બીજા(બિન્દુસાર મોર્ય)ત્રીજા ક્રમે(સમ્રાટ અશોક મોર્ય)ચોથા(કૃણાલ મોર્ય)પા

All the india part of histry